કેનેડિયન પ્રવાસીઓમાં ઘટાડો ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના યુએસ પ્રવાસ પર પુનર્વિચાર કરવા અને સ્થાનિક પ્રવાસનને ટેકો આપવાના કોલને પગલે થયો હતો. ટ્રુડોની વિદાય પછી 14 માર્ચે માર્ક કાર્ની કેનેડાના વડાપ્રધાન બન્યા છે, તેમણે ટ્રમ્પના ટેરિફના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.
“કેનેડિયન…